GRD ભરતી 2022, નોટિફિકેશન અને અરજી કરવાની લિંક @spsurat.gujarat.gov.in : તાજેતરમાં ગ્રામ રક્ષક દળ એટલે કે જી.આર.ડી સુરત દ્વારા ગ્રામ રક્ષક દળની અને સાગર રક્ષક દળની પોસ્ટ ઉપર ભરતી કરવા મામલે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતીમાં લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફલાઈન ફોર્મ ભરી શકે છે. અરજી કરતાં પહેલાં ઓફિસિયલ નોટિફિકેશન, શૈક્ષણિક લાયકાત, ઉમર ધોરણ, પગાર, સિલેક્શન પ્રોસેસ અને અરજી કરવાની છેલ્લી તારીખ વાંચી લેવી જરૂરી છે. આ ભરતીની તમામ માહિતી નીચેની પોસ્ટમાં આપવામાં આવેલી છે.

GRD સુરત ભરતી 2022, નોટિફિકેશન અને અરજી કરવાની લિંક @spsurat.gujarat.gov.in
કુલ જગ્યાઓની માહિતી
- કુલ જગ્યાઓની માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
ભરતી કરવાની જગ્યાની માહિતી (પોસ્ટ નામ)
- જી.આર.ડી અને એસ.આર.ડી જગ્યાઓ ઉપર ભરતી
GRD ભરતી સુરત માટે યોગ્યતાના માપદંડ
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર ધોરણ ત્રણ પણ તથા તેનાથી વધુનો અભ્યાસ ધરાવતા હોવા જોઈએ.
- વધુ માહિતી માટે ઓફિશિયલ
GRD ભરતી સુરત માટે ઉમરમર્યાદા
- ઓછામાં ઓછી ઉમર: 20 વર્ષ
- વધુમાં વધુ ઉમર: 50 વર્ષ સુધી
- ઉમર મર્યાદા અને વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
GRD ભરતી સુરત – પગારધોરણ
- રૂપિયા 230/- લેખે ઉમેદવારને દૈનિક ભથ્થું મળવાપાત્ર રહેશે.
- નિયત માનદ સેવા આધારિત વેતન પર કોઈ પણ જાતના ભથ્થા મળવાપાત્ર થશે નહિ.
નોંધ : માનદ સેવા દરમિયાન નોકરી બદલ વધારાનું પેન્શન, બોનસ, એલ.ટી,સી., એંકેશમેંટ ઓફ લીવ, પેશગી, કે તેવા અન્ય કોઈ નાણાંકીય લાભો મળવાપાત્ર થશે નહિ.
ઉમેદવારનું રહેઠાણ
- જે પોલીસ સ્ટેશન વિસ્તારના જીઆરડી ગાર્ડ્સની ભરતી કરવામાં આવનાર હોય તે ઉમેદવાર પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી જ હોવો જોઈએ.
નોકરીનું સ્થળ
- જે- તે પોલીસ સ્ટેશન વિસ્તાર – સુરત, ગુજરાત
આ પણ વાંચો : પાસપોર્ટ અને વિઝા વિષે શું તફાવત છે ?
GRD સુરત ભરતી 2022 શારીરિક લાયકાત
અરજી કરનાર ઉમેદવારનું વજન
- પુરુષનું વજન : 50 કિલો
- મહિલાઓનું વજન : 40 કિલો
અરજી કરનાર ઉમેદવારની ઊંચાઈ
- પુરુષોની ઊંચાઈ : 162 સેન્ટિ મીટર
- મહિલા ઉમેદવારોની ઊંચાઈ : 150 સેન્ટિ મીટર
શારીરિક કસોટી માટે દોડની માહિતી
- પુરુષ માટે કેટલા મીટર ? – 800 મીટર અને એ પણ 4 મિનિટમાં .
- મહિલા ઉમેદવાર માટે કેટલી દોડ ? – 800 મીટર જ પણ 5 મિનિટ અને 30 સેકન્ડમાં.
GRD ભરતી સુરત માટે અરજી કેવી રીતે કરવી ?
- સૌપ્રથમ રસ ધરાવતા ઉમેદવારોએ નીચેની લિંક ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી તેની સાથે નોટિફિકેશનમાં જણાવેલ ડૉક્યુમેન્ટ અને પ્રમાણપત્રો જોડીને નોટિફિકેશનમાં આપેલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂબરૂ જઈને જમા કરાવવાનું રહેશે.
- ટૂંકમાં કહીએ તો અરજી ઓફલાઇન કરવાની રહેશે.
GRD સુરત ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ
- GRD ભરતીનું નોટિફિકેશન (જાહેરાત) જાહેર થયાના 07 દિવસની અંદર અરજી કરવાની રહેશે. 07 દિવસ પછી અરજી સ્વીકારવામાં આવશે નહિ.
મહત્વપૂર્ણ કડીઓ
GRD સુરત ભરતી જાહેરાત | જાહેરાત વાંચો |
સતાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
GlobalShowNews હોમપેજ | અહી ક્લિક કરો |