GRD સુરત ભરતી 2022, નોટિફિકેશન અને અરજી કરવાની લિંક @spsurat.gujarat.gov.in

GRD ભરતી 2022, નોટિફિકેશન અને અરજી કરવાની લિંક @spsurat.gujarat.gov.in : તાજેતરમાં ગ્રામ રક્ષક દળ એટલે કે જી.આર.ડી સુરત દ્વારા ગ્રામ રક્ષક દળની અને સાગર રક્ષક દળની પોસ્ટ ઉપર ભરતી કરવા મામલે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતીમાં લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફલાઈન ફોર્મ ભરી શકે છે. અરજી કરતાં પહેલાં ઓફિસિયલ નોટિફિકેશન, શૈક્ષણિક લાયકાત, ઉમર ધોરણ, પગાર, સિલેક્શન પ્રોસેસ અને અરજી કરવાની છેલ્લી તારીખ વાંચી લેવી જરૂરી છે. આ ભરતીની તમામ માહિતી નીચેની પોસ્ટમાં આપવામાં આવેલી છે.

grd-સરત-ભરત-2022-નટફકશન-અન-અરજ-કરવન-લક-spsurat-gujarat-gov-in
GRD સુરત ભરતી 2022

GRD સુરત ભરતી 2022, નોટિફિકેશન અને અરજી કરવાની લિંક @spsurat.gujarat.gov.in

કુલ જગ્યાઓની માહિતી

  • કુલ જગ્યાઓની માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ભરતી કરવાની જગ્યાની માહિતી (પોસ્ટ નામ)

  • જી.આર.ડી અને એસ.આર.ડી જગ્યાઓ ઉપર ભરતી

GRD ભરતી સુરત માટે યોગ્યતાના માપદંડ

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર ધોરણ ત્રણ પણ તથા તેનાથી વધુનો અભ્યાસ ધરાવતા હોવા જોઈએ.
  • વધુ માહિતી માટે ઓફિશિયલ

GRD ભરતી સુરત માટે ઉમરમર્યાદા

  • ઓછામાં ઓછી ઉમર: 20 વર્ષ
  • વધુમાં વધુ ઉમર: 50 વર્ષ સુધી
  • ઉમર મર્યાદા અને વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

GRD ભરતી સુરત – પગારધોરણ

  • રૂપિયા 230/- લેખે ઉમેદવારને દૈનિક ભથ્થું મળવાપાત્ર રહેશે.
  • નિયત માનદ સેવા આધારિત વેતન પર કોઈ પણ જાતના ભથ્થા મળવાપાત્ર થશે નહિ.
See also  Gujarat Forestry Research Foundation Recruitment 2022 for Veterinary Doctor Post

નોંધ : માનદ સેવા દરમિયાન નોકરી બદલ વધારાનું પેન્શન, બોનસ, એલ.ટી,સી., એંકેશમેંટ ઓફ લીવ, પેશગી, કે તેવા અન્ય કોઈ નાણાંકીય લાભો મળવાપાત્ર થશે નહિ.

ઉમેદવારનું રહેઠાણ

  • જે પોલીસ સ્ટેશન વિસ્તારના જીઆરડી ગાર્ડ્સની ભરતી કરવામાં આવનાર હોય તે ઉમેદવાર પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી જ હોવો જોઈએ.

નોકરીનું સ્થળ

  • જે- તે પોલીસ સ્ટેશન વિસ્તાર – સુરત, ગુજરાત

આ પણ વાંચો : પાસપોર્ટ અને વિઝા વિષે શું તફાવત છે ?

GRD સુરત ભરતી 2022 શારીરિક લાયકાત

અરજી કરનાર ઉમેદવારનું વજન

  • પુરુષનું વજન : 50 કિલો
  • મહિલાઓનું વજન : 40 કિલો

અરજી કરનાર ઉમેદવારની ઊંચાઈ

  • પુરુષોની ઊંચાઈ : 162 સેન્ટિ મીટર
  • મહિલા ઉમેદવારોની ઊંચાઈ : 150 સેન્ટિ મીટર

શારીરિક કસોટી માટે દોડની માહિતી

  • પુરુષ માટે કેટલા મીટર ? – 800 મીટર અને એ પણ 4 મિનિટમાં .
  • મહિલા ઉમેદવાર માટે કેટલી દોડ ? – 800 મીટર જ પણ 5 મિનિટ અને 30 સેકન્ડમાં.

GRD ભરતી સુરત માટે અરજી કેવી રીતે કરવી ?

  • સૌપ્રથમ રસ ધરાવતા ઉમેદવારોએ નીચેની લિંક ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી તેની સાથે નોટિફિકેશનમાં જણાવેલ ડૉક્યુમેન્ટ અને પ્રમાણપત્રો જોડીને નોટિફિકેશનમાં આપેલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂબરૂ જઈને જમા કરાવવાનું રહેશે.
  • ટૂંકમાં કહીએ તો અરજી ઓફલાઇન કરવાની રહેશે.

GRD સુરત ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ

  • GRD ભરતીનું નોટિફિકેશન (જાહેરાત) જાહેર થયાના 07 દિવસની અંદર અરજી કરવાની રહેશે. 07 દિવસ પછી અરજી સ્વીકારવામાં આવશે નહિ.

મહત્વપૂર્ણ કડીઓ

GRD સુરત ભરતી જાહેરાતજાહેરાત વાંચો
સતાવાર વેબસાઇટઅહી ક્લિક કરો
GlobalShowNews હોમપેજઅહી ક્લિક કરો

Leave a Comment